CANIS the dog - 17

  • 2.6k
  • 1k

આર્નોલ્ડે કહ્યું યુ મીન , but how the hell!!મીસ ગોગી.સીતાએ કહ્યું તેનો આહાર જ વનસ્પતિ છે.અને વનસ્પતિ સીવાય બીજું કંઈ જ નહીં.આર્નોલ્ડે પૂછ્યું પરંતુ કેવી રીતે, કોઈ ખાસ મિસ્ટેક!એટલે સીતા એ કહ્યુંં યા અફકોર્સ આ એક જિનેટિક બોર્ન human છે.આર્નોલ્ડ ને જિનેટિક વર્લ્ડની વિચિત્રતા પર ફરી એકવાર હસુ આવ્યું અને તેવી જ રીતે તેણે સીતા ની સામે જોયું.સીતાએ કહ્યું બેબીલોનીયા માં એક દંપતી હતા, ફરહાન અને સલીમા. જેમાં તેમના જીવનના એક તબક્કે બૌદ્ધ ધર્મ થી બહુુુ જ પ્રભાવિત થયા હતા. અને જેમણેે બૌદ્ધધર્મનો સંપૂર્ણપણે અંગિકાર કરી લીધો.બૌદ્ધ ધર્મ ગુરુઓ એ આજ્ઞા આપી કે હવે માસ ભક્ષણો બંધ થવા જોઈએ.અને સલીમા