ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 25

(15)
  • 4k
  • 2.1k

ભાગ 25 કમિશનર કચેરી, અમદાવાદ, ગુજરાત પ્રથમ વેણુએ કાગળ પર મેઈલમાં મોજુદ ન્યુમેરિકલ કોડને ત્રણ ટુકડાઓમાં લખ્યો. ".9 .10 1 .10 ..1 5 .5 6 ..1 .4 9 .10 ..5" શેખાવત અને આહુવાલીયા ધ્યાનથી વેણુ જે કંઈપણ લખીને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો હતો એ નિહાળી રહ્યા હતા. એક અભણ બુઝુર્ગ વ્યક્તિએ વેણુની આ કોયડો ઉકેલવામાં મદદ કરી હતી એવું વેણુએ જ્યારે કહ્યું ત્યારે એ અંગે પ્રશ્નોત્તરી કરવાનું બંને સિનિયર્સને મન તો થયું પણ અત્યારે એ જાણ્યા કરતા વેણુએ કઈ રીતે એ કોયડો ઉકેલી આંતકવાદી હુમલાનું સ્થળ શોધ્યું એ જાણવામાં એમને વધુ રસ હતો. .9 .10 1 .10 ..1 5 "સર,