જહાંન, જેના હાથમાંથી રૂપિયો તો છૂટે, પણ કેવી રીતે...? એક તીરથી બે નિશાન કરવા... કોઈ વાત એવી નહિ હોય કે જેમાં તેને શોખ નહી હોય. ખાવું પીવું, હરવું ફરવું, શોખનું એક પણ ક્ષેત્ર એવું નહીં હોય કે જેમાં તેને ખેડાણ ના કર્યું હોય .કોઈની લાગણી ને સમજવી તે તો તેની માટે કલ્પના બરાબર હતું. જન્મદિવસ થી તેને રૂપિયા તો અઢળક જોયા હતા, પરંતુ માની મમતા શું તે તો તેને ખબર જ નહોતી. તેથી રૂપિયા નો નશો તેને માણસાઈ થી દુર રાખતો હતો, કે તેના ભાગની માણસાઈ ભગવાને તેના પિતાને આપી દીધી હતી ખબર નહીં. જહાંનના હાથમાંથી