?12?દો ઈતફાકSiddzz? યુગ મુંબઈ જતો રહ્યો હતો. યશવી ને પણ કોલેજ ચાલુ થઈ ગઈ હતી એટલે પણ બેંગ્લોર જતી રહી હતી. યુગ ના મમ્મી પપ્પા પુણે હતા.યુગ ની કોલેજ હજુ ચાલુ નઈ થઈ હતી પણ એ ડાન્સ ક્લાસ રેગ્યુલર જતો હતો. સાંજે આવી ને ફોઈ સાથે વાત કરતો તો ક્યારેક રાધિકા સાથે બહાર જતો. દરરોજ રાતે ફુઆ સાથે બેસી ને ટીવી જોતો. યુગ ના ફુઆ ને તો કંપની મળી ગઈ હતી રાતે ટીવી જોવા માં. અમુક વાર એ નીલ સાથે બહાર જતો. યુગ ને જે સ્કોલરશીપ મળી હતી એમાં થી મુંબઈ ની સારી એવી કોલેજ માં કમ્પ્યુટર એન્જિનિયરિંગ મા એને એડમીશન મળી