ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-10)

(53)
  • 5.7k
  • 4
  • 3.2k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-10) " કેસ નંબર 4428 કામિની મર્ડર કેસ ની કાર્યવાહી ચાલુ કરવામાં આવે." જજે ફાઈલ હાથમાં લેતા આદેશ આપતાં કહ્યું. જજ નો આદેશ મળતાં બેલીફ વિનયને હાજર કરવાનું જણાવે છે, દવે વિનયને વિટનેસ બોક્સ માં હાજર કરે છે અને આગળની કાર્યવાહી ચાલું થાય છે. " હા તો ઇન્સ્પેક્ટર દવે તમને વિનય પાસેથી મર્ડર કરવાં નું કારણ જાણવાં મળ્યું?" જજે દવે તરફ સવાલ સુચક નજરે જોતાં દવે ને પૂછ્યું. " માય લોર્ડ આટલો