ચક્રવ્યૂહ - The Dark Side of Crime (Part -9)

(43)
  • 5k
  • 4
  • 3.1k

ચક્રવ્યૂહ - The Dark Side of Crime (Part -9) " હા બોલ મનોહર." તે સ્ત્રી જે પેલાં ૪૦ વર્ષના પુરુષ સાથે ફરતી હતી તેણે ફોન રિસીવ કરતાં કહ્યું. " કેવું ચાલી રહ્યું છે આપણું કામ?" સામા છેડેથી એક ભરાવદાર અવાજ સ્ત્રી ના કાને પડ્યો. " યસ ડિયર ! આપણું કામ બરાબર ચાલે છે અને આપણું મહોરું બરાબર કામ માં આવ્યું છે." તે સ્ત્રીએ મનોહરને જાણ કરતાં કહ્યું. " તેને કોઈ શક તો નથી