ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-63

(147)
  • 6.6k
  • 11
  • 3.4k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-63 નીલાંગી સાથે સહવાસ માણ્યા પછી નીલાંગે કહ્યું તું કેમ ઠંડી ઠંડી લાગે છે ? હું મંથન કરીને રીલેક્ષ થયો છું પણ તું નહીં એકલો એકલો મંથન કરી રહેલો એવું કેમ લાગે છે. એ સાંભળી નીલાંગી ખડખડાટ હસી પડી અને નીલો ? એને વિચિત્ર રીતે હસતી જોઇ રહ્યો. એણે પૂછ્યું કેમ હસે છે ? તું આમ અપરિચિત હોય એવું કેમ વર્તન કરે છે ? મે તને કોઇ જોક્ નથી કીધો મારાં એહસાસ કીધો છે. નીલાંગી સજાગ થઇ ગઇ એણે કહ્યું મારાં નીલું એમ કહી એનાં વાળમાં હાથ ફેરવતાં ફરવતાં કહ્યું નીલુ તું ઘણાં સમયની દોડધામ પછી રીલેક્ષ થયો