" પ્રેમ એ જ શાંતિમંત્ર.. "ઘરમાં જાણે નિરવ શાંતિ ફેલાઈ ગઈ હતી... અણધાર્યું તોફાન આવી ગયું હોય અને એ તોફાનમાંથી આબાદ બચી ગયા હોય અને જે શાંતિનો અનુભવ થાય તેવી શાંતિ વિજય અને વૈશાલી અનુભવી રહ્યા હતા. વૈશાલી વિજયને સમજાવી રહી હતી કે, " ડૉક્ટરના કહેવા પ્રમાણે હું હવે કદાચ પહેલાંની જેમ ઉભી થઈને દોડી નહીં શકું અને કામ પણ નહીં કરી શકું, તો મારું કહેલું તું માની જા અને બીરી લે.. ણ વિજય વૈશાલીને ખૂબજ પ્રેમ? કરતો હતો તે વૈશાલીની આ વાત માનવા માટે બિલકુલ તૈયાર ન હતો. તેણે પોતાના અને વૈશાલીના મમ્મી-પપ્પાની વિરુદ્ધ જઈને વૈશાલી સાથે પ્રેમ લગ્ન