લોસ્ટેડ - 57

(40)
  • 3.4k
  • 2
  • 1.4k

લોસ્ટેડ 57 રિંકલ ચૌહાણ "આ શું કરે છે તું, આધ્વીકા ગર્ભવતી છે એનું ભાન છે તને?" રયાન ઊંચા અવાજે બોલ્યો. "મીનુ આધ્વી ને છોડી દે, હું તને છેલ્લી વાર કહું છું એને છોડી દે, નહીં તો...." રાહુલ આગળ કંઈ બોલે એ પહેલાં આધ્વીકા જમીન પર પછડાઈ. "આ છોકરી ના કારણે મારા બંને ભાઈ મારી વિરુદ્ધ થઈ ગયા છે, હું છોડીશ નહીં આને." આધ્વીકા ના શરીર માંથી નીકળી, મિતલ એ તેને હવા માં ઉછાળી ને ઝાડ પર ફેંકી. "આહહહહહહહહ...." આધ્વીકા ની ચિસ શાંત જંગલમાં ગુંજી, એ ડાળીઓ માં ફસાઈ હતી, તેના શરીર પર ઉઝરડા પડ્યા હતા તેણીએ ત્યાં થી નીકળવા ના