ધોબીઘાટ

(6.3k)
  • 4k
  • 1
  • 904

ધોબીઘાટ......... દિનેશ પરમાર નજર *****************************************હશે એનાય ચ્હેરા પર ડૂબેલી નાવની પીડા અટૂલી તટ ઉપર ફરતી હવાને ધ્યાનથી જોજેપછી લોહી-નીતરતી વારતાનું ઘર તને મળશે તરસતી ચાર ભીંતો પર છજાને ધ્યાનથી જોજે - ધૂની માંડલિયા **************************************** કપડા ધોવા આવેલા ધોબી ભાઈઓના " રામ રામ" અને "જય બાંકે બિહારી" જેવા નારા અને કપડાં ભરીને આવેલી રેંકડીઓના કિચૂડ કિચૂડ અવાજથી... બે કાંઠે વહેતી નદીની પૂર્વ તરફના કાંઠે સ્થાનિક સંસ્થા દ્વારા કપડા ધોવા ફાળવેલ છે તે જગ્યા પર આવેલો - આખી રાતનો શાંત અને સુષુપ્ત થઈ ઘોરતો ધોબીઘાટ વહેલી