પ્યારે પંડિત - 12

  • 3.4k
  • 1.2k

આ તરફ ક્યારા અને કુંદન કોલેજ જવા નીચે ઉતર્યા ત્યાં એમની મમ્મી એ ક્યારાને ઉભી રાખીસંભાળ ક્યારા! અહીંયા આવ હા મમ્મી. એને કહે કે આવીને તારા પપ્પાને મળે. કોને? ક્યારાને આશ્ચર્ય થયું શું નામ છે એ છોકરાનું? નામ? ક્યારા હજુ શોકમાં હતી. ડરીશ નહીં! તારા પપ્પા એ કહ્યું છે કે જો છોકરો સારી ફેમિલીનો છે અને એનું કેરેક્ટર પણ ઠીક છે તો એને કોઈ પ્રોબ્લેમ નથી. હેસિયતમાં થોડું વધારે ઓછું હશે તો ચાલશે. મેં કહ્યું ને ડરીશ નહીં. તને વિશ્ર્વાસ નથી આવતો ને સારું ચાલ તો કોલેજ જા અને જ્યારે વિશ્ર્વાસ આવી જાય ત્યારે કોલ કરી ને કહી દેજે કે તે ક્યારે આવે છે મળવા માટે.