પ્યારે પંડિત - 9

  • 3.5k
  • 1
  • 1.3k

સવારે ઓફિસ જવા મૃણાલ નીકળી ગયો. કાલે સવારે જ્યાં ક્યારાની કાર સામે આવી ગયો હતો આજે પણ એ જ જગ્યાએ ફરીથી ગાડી સામે આવતા ઊભો રહી ગયો. આજે બન્ને બહેનો સાથે હતી. પોતે ગાડીની પાછળથી ચાલ્યો ગયો.કેરેક્ટરમાં કેવો પણ હોય પણ જોવામાં બહુ જ હેન્ડસમ છે નહીં ક્યારા. કુંદન એને જોઈને બોલી ઊઠી.મિસ મનસ્વી ઓફિસમાં એન્ટર થઈ એના ડેસ્ક પર જઈ બેસી ગઈ. એના માથામાં પટ્ટી લગાવેલી હતી એ જોઈ મિસ્ટર વ્યાસ બોલ્યાઅરે! આ માથામાં શું થયું?વાગ્યું છે.પણ ચોટ તો દિલમાં વાગી હતી ને તો પટ્ટી માથામાં કેમ લગાવી છે? મિસ્ટર વ્યાસ એની ખેંચાઈ કરતા બોલ્યા મારું accidents થયું છે સર. એ