સુંદરી - પ્રકરણ ૭૫

(132)
  • 5.3k
  • 6
  • 2.9k

પંચોતેર “શુંઉઉઉઉ?” પ્રમોદરાય તરફ પાછળ વળતાંની સાથેજ સુંદરીના હોંઠમાંથી વિજળીક ગતિએ નીકળ્યું, એની આંખો મોટી થઇ ગઈ. “મને ખબર છે એ બીજવર છે, પણ જવાબદાર વ્યક્તિ પણ છે. એને તું ખૂબ ગમે છે અને મારી પણ ઈચ્છા છે કે મારા સિધાવ્યા પહેલાં હું તને સારા ઘેર જતી જોઈ લઉં. હવે મારે જીવવાના કેટલા વર્ષ બાકી રહ્યા?” પ્રમોદરાયે શાંતિથી કહ્યું. “પણ તમે મને એક વખત પૂછવાનું પણ યોગ્ય ન સમજ્યું પપ્પા? મારા જીવનની વાત છે તો પણ? અને તમને કેવી રીતે ખબર કે એ વ્યક્તિ જવાબદાર છે? હું એમની સાથે દરરોજના સાત કલાક વિતાવું છું કોલેજમાં અને એ પણ છેલ્લા