ચક્રવ્યૂહ - The Dark Side Of Crime (Part-7)

(50)
  • 5.3k
  • 2
  • 2.9k

ચક્રવ્યૂહ - the dark side of crime part-7 " હેલ્લો, મારું નામ રાઘવ છે." પેટ્રોલ પંપ પર જઈ ત્યાંના મેનેજર પાસે જતાં રાઘવ બોલ્યો. " હા મિ. રાઘવ બોલો શું કામ છે?" મેનેજરે રાઘવ ની તરફ નજર નાંખતા રાઘવ ને પૂછ્યું.. " શું હું આપનું શુભ નામ જાણી શકું?" રાઘવે મેનેજર ને પૂછ્યું. " મારું નામ દેવેન્દ્ર શર્મા છે." મેનેજરે રાઘવને તેનું નામ જણાવતાં કહ્યું. " જુઓ mr દેવેન્દ્ર હું વકીલ છું મારે એક