સપના ની ઉડાન - 25

(11)
  • 4.7k
  • 2
  • 1.7k

કોર્ટ નો સમય પૂરો થતાં રોહન અને અમિત પ્રિયા ના વકીલ સાથે કોઈ કામ માટે જાય છે. તે લોકો પ્રિયા ને ઝીવા ને લઈ ઘરે જઈ આરામ કરવા કહે છે. પ્રિયા હવે ઝીવા અને રાધા માં સાથે જઈ રહી હતી ત્યાં એક ઔરત જેણે સાલ ઓઢી પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો તે ઉતાવળ માં ત્યાં થી પસાર થઈ રહી હતી તેનું ધ્યાન ન હતું તેથી તે પ્રિયા સાથે ભટકાઈ ગઈ. આ સાથે તેના હાથ માં એક ડાયરી હતી તે પડી ગઈ. તે તરત ઊભી થઈ અને ત્યાંથી જવા લાગી. ઉતાવળ માં તે પોતાની ડાયરી ત્યાં જ ભૂલી