સપના ની ઉડાન - 24

(11)
  • 3.6k
  • 2
  • 1.5k

આગળ જોયુ કે અમિત પ્રિયા પાસે આવવા નીકળી જાય છે. બીજી બાજુ પ્રિયા , રોહન અને તેમના વકીલ કમલ આહુજા કેસ ની તૈયારી માટે લાગી જાય છે. ડૉ. અનિરુદ્ધ તરફ થી આ કેસ મી. અંકુશ ચૌધરી લડવાના હતા. તેઓ ખૂબ સફળ વકીલ હતા. અત્યાર સુધીનો કોઈ કેસ એવો હતો નહિ કે જે તેઓ હાર્યા હોય. ઉપરથી તેઓ અનિરુદ્ધ ના મિત્ર પણ હતા. માટે તે કમલ આહુજા ને પૂરી ટક્કર આપવાના હતા. આજે કેસ નો પહેલો દિવસ હતો. પ્રિયા , અને રોહન ની સાથે ઝીવા અને રાધા માં પણ હાજર હતા. આ કેસ ને વધુ સખત