ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 7

(146)
  • 5k
  • 10
  • 2.9k

ભાગ 7 અમદાવાદ, ગુજરાત વિલાડ નામક વ્યક્તિ સાથે વાત કર્યાં બાદ રાજવીર શેખાવતના ચહેરા પર રાહતના ભાવ ઉપસી આવ્યા. એમને અર્જુનને કોલ બેક કર્યો. "બોલો સર, હવે અમારે આગળ શું કરવાનું છે?" શેખાવતનો કોલ રિસીવ કરતા જ અર્જુને વ્યાકુળતાથી પૂછ્યું. "અર્જુન, લોન્ગની પહોંચ બહુ ઊંચે સુધી છે એટલે આપણે જે રીતે તમારા ભારત પાછા આવવાની યોજના બનાવી હતી એ મુજબ આગળ નહિ વધી શકાય." શેખાવતે આગળ અર્જુનને શું કરવાનું હતું એ અંગે વ્યવસ્થિત સમજાવવાનું શરૂ કર્યું. "મારો કોલ પૂર્ણ થાય એ સાથે જ તું તારા રૂમમાં રહેલ તારા અને નાયકના ત્યાં પડેલા સામાનને ડિસ્ટ્રોય કરી નાંખજે." "ત્યારબાદ તમે જ્યાં છો