યશ્વી... - 18

(17)
  • 4k
  • 1
  • 1.5k

(યશ્વી અને જનકભાઈ સોહમનો રિપોર્ટ લેવા માટે ડૉ.શાહની હોસ્પિટલમાં મળવા ગયા. 'સોહમને બ્લડ કેન્સર છે' ડૉ.શાહે કહ્યું અને યશ્વી અને જનકભાઈને મનથી કાઢા પણ કર્યા. ઘરમાં રિપોર્ટ ખબર પડતાં જ બધાની હાલત ખરાબ થઈ ગઈ. હવે આગળ...) યશ્વીએ ભગવાન આગળ દીવો કરીને કહ્યું કે, "મારા દીકરા આગળ મને કયારેય આંખોમાં આસું ના આપતો. આ જવાબદારી તારી છે. ભગવાન તમે મને હિંમત આપજો..." જયારે રજતે દેવમને ફોન કર્યો. દેવમે ફોન ઉપાડીને કહ્યું કે, "કેમ છો, જીજાજી? મજામાં." રજતે કહ્યું કે, "મજામાં છીએ બધા, પણ હવે કોઈપણ પ્રશ્ન પૂછતો નહીં અને પહેલાં મારી વાત શાંત મનથી સાંભળ." દેવમે કહ્યું કે, "બોલોને જીજાજી,