યશ્વી... - 15

(17)
  • 4.9k
  • 1
  • 2.3k

(યશ્વી અને સાન્વી સ્કુલના એન્યુઅલ ફંકશનનું એન્કરીગ સરસ રીતે કરી રહ્યા છે. વળી, યશ્વી એ લખેલ નવા પ્રકારની થીમ પરથી બનેલું નાટક 'સ્કુલ બેગ કોની ભારે? પહેલાંની કે આજની' રજુ થયું. પ્રિન્સિપાલ સ્ટેજ પર જઈને સ્પીચ આપવા જઈ રહ્યા છે. હવે આગળ...) પ્રિન્સિપાલે સ્પીચ આપતાં કહ્યું કે, "ખૂબજ સુંદર કંપેરિઝન, આજના આ નાટકે આપણને ચોક્કસ વિચારતાં કરી દીધા છે કે પહેલાંના બાળકની ખુશી, આત્મવિશ્વાસ ની સામે આજના ટેકનોલોજી સાથેના બાળકની સરખામણીમાં સ્કુલબેગ ભારે ભલે આજની ભણતરમાં આજના કરતાં પણ ભણતર તો પહેલાં ના બાળકનું જ આગળ આવે. આ નાટક લખનારના થોટને અભિનંદન. નાટક લખવા માટે અને એન્કરીગ કરવા માટે એમ.એસ.હાઈસ્કુલ