ચક્રવ્યૂહ - The dark side of crime (Part-4)

(51)
  • 5.9k
  • 2
  • 3.6k

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-4) " હા તો અમે આને પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ." વિનયને પોતાની સાથે લઈ જતાં દવેએ વ્રજેશભાઈ ને ઉદ્દેશીને કહ્યું. પછી તેઓ ગાડીમાં બેસી પોલિસ સ્ટેશન તરફ જવા નીકળે છે. પોલીસ સ્ટેશને પહોંચી ગાડીમાંથી ઉતરી તેઓ અંદર જાય છે, દવે તેમની ચેર પર બેસી વિનય ને સામે બેસવા કહે છે અને શંભુ ને કહીને ત્રણ કપ ચા મંગાવે છે. " હા તો વિનય કાલે બપોરે તું ક્યાં હતો?" દવેએ વિનય ની સામે જોતાં જ સૌપ્રથમ સવાલ કર્યો. "