ખજાના ની ચોરી : પ્રકરણ ૫ : ખજાના નો ચોર મોરક્કોના ગાઢ જંગલોમાં વચ્ચે એક વિશાળ જાહો જલાલીથી ભરપૂર મહેલ આવેલ છે. ઘોર અંધકારમય જંગલમાં રોશનીથી ઝગમગાટ કરતો એ મહેલ માત્ર આકાશમાંથી જોઈ શકાય છે કોઈ માણસ એ જગ્યા વિષે જાણતો નથી અને જાણતો અજાણ્યો માણસ જીવતો નથી આ આલિશાન મહેલ કોઈ રાજાનો નથી આ છે મોરક્કોના કુખ્યાત લૂંટારા બર્નેટ નો.... નાનપણથી બર્નેટ ને રાજા બનવાનો શોખ હતો પણ શાહી પરિવારની જગ્યાએ એનો જન્મ થયો હતો લુટારા ના પરિવારમાં. દસ વરસના બર્નેટ ના લુંટારા પિતા લડાઈમાં માર્યા ગયા હતા ત્યાર પછી બર્નેટેને જીવનમાં પેટ ભરવા માટે પણ ખૂબ