લવેરેંજ - લવ વાળા અરેંજ મેરેજ....

  • 4.2k
  • 1.1k

ટાઇટલ: "લવેરેન્જ" "શિવ!!!"શ્રુતિ એ શિવના ખભે માથું રાખતા કહ્યું.શ્રુતિના માથા પર હાથ ફેરવતા તે બોલ્યો.શિવ:"હમ્મ"શ્રુતિ:તમે ઘરે ક્યારે વાત કરશો?...શિવ:કરીશ મારી જાન શુ ઉતાવળ છે બસ થોડો સમય આપ મને....શ્રુતિ:શિવ મારા પાસે ટાઈમ જ તો નથી.શિવ:શ્રુતિ કેમ એવું કહે છે??શું થયું???શ્રુતિ:"શિવ મને ઘરેથી મેરેજ માટે બહુ ફોર્સ કરે છે!!!પપ્પા એ મારા માટે લગ્ન માટે છોકરા જોવાનું પણ ચાલુ કરી દીધું છે.શિવ:હમમમ...તું વાત કર ઘરે હું પણ આજે પપ્પા સાથે વાત કરું છું...મારા ઘરે તો કંઈ પ્રોબ્લેમ નહિ થાય મમ્મીને લગભગ તું પસંદ આવીશ જ મને વિશ્વાસ છે.શ્રુતિ:લગભગ??શિવ:ના 100% બસ મને વિશ્વાસ જ છે કે તું ઘરે બધાને પસંદ આવીશ જ બસ....ખુશ હવે?!! "કેહતા