CANIS the dog - 15

  • 3.3k
  • 1.3k

ડોક્ટર બૉરીસે કહ્યું લીસન મી યંગર્સ , તમે મને બેવકૂફ વૃદ્ધ સમજતા હો કે શું મને તેની પરવા નથી પરંતુ મારી તમને એ નસીહત ચોક્કસ છે કે જો તે શો મા તમે જાઓ તો કોઈક તિક્ષણ અથવા ધારદાર હથિયાર સાથે અવશ્ય રાખજો.સીતાએ કહ્યું તો શું સર તમે નથી આવવાના!ડોક્ટર બૉરીસે કહ્યું હું એક ચેર પર્સન છુંં અને આવા વાહિયાત શોમાં જવુંં તે મારી રે ડેઝિગ્નેશન નું અપમાન કહેવાય. એટલે એ તો તમે જ એટેન્ડ કરજો.અને જો મિસ્ટર jobs નેેેેેેેે સાથે લઈ જાઓ તો તે વધારે બેટર રહેશે.ડોક્ટર બૉરીસે કહ્યું, મિસ્ટર આર્નોલ્ડ આર્ટીકલ લખતા પહેલા તમેે આ શો જરૂરથી એટેન્ડ કરી