ડિપ્રેશન

(38)
  • 5.2k
  • 2
  • 1.2k

જય શ્રી કૃષ્ણ દોસ્તો આ એક કાલ્પનિક વાર્તા છે. પરંતુ મેં આ વાર્તા દ્વારા આપણા સમાજમાં ફેલાયેલા અતિ ભયંકર માનસિક રોગ માટે મદદરૂપ થવા માટેનો એક પ્રયાસ કર્યો છે આશા છે કે આ વાર્તા તમને લોકોને અચૂક ગમશે. મારી વાર્તા લખવા માં જો કોઈ ભૂલ થઈ હોય તો જણાવવા વિનંતી... સીમા, મહેક અને રાધિકા કોલેજ ના દિવસોના બેસ્ટ ફ્રેન્ડ હતા. કોઈ પણ કામ એક બીજા વગર ના કરે. એકબીજા થી કોઇપણ વાત નહિ છુપાવવાની એવા વચન સાથે બંધાયેલા મિત્રો સમય જતા ક્યારે પોતાની લાઈફમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે ખબર જ ના રહી. સીમા અને મહેક લગ્નગ્રંથિથી જોડાઈને પોતાનાં પરિવારમાં