ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 24

(39)
  • 2.8k
  • 3
  • 956

અંધારામાં ઘણાબધા માણસો સાથે ઝઝૂમતો હાથી. ***************************** મેરીને માંચડા ઉપર સુવડાવીને રોબર્ટ ફરીથી અંધારામાં ઘાસના મેદાનને પાર કરીને જ્યાં ઘટાદાર વૃક્ષો હતા ત્યાં ફળો લેવા આવ્યો. અંધારું હતું એટલે રોબર્ટને ફળો શોધવામાં થોડીક વધારે મહેનત કરવી પડી.અને એમાંય માંચડા ઉપર મેરી એકલી હતી એની ચિંતા રોબર્ટને કોરી ખાતી હતી. કારણ કે અજાણ્યો વિસ્તાર હતો એટલે ગમે ત્યારે નવી આફત ફૂટી નીકળતી હતી. ફળો મળ્યા બાદ રોબર્ટ ઝડપથી તળાવ તરફની દિશાએ ચાલવા લાગ્યો. અને થોડીકવારમાં તો એ મોટા ઘાસનું મેદાન વટાવીને તળાવ કિનારના જે ઝાડના માંચડા ઉપર મેરી સૂતી હતી એ તરફ આગળ વધ્યો. રોબર્ટ હજુ માંચડાથી થોડોક જ