ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 11

(52)
  • 3.9k
  • 2
  • 1.1k

કાટ ખાયેલી પિસ્તોલ મળી. ***************** રોબર્ટ, મેરી, જ્હોન અને ગર્ગ આછું અંધારું થવા આવ્યું ત્યારે માંડ માંડ નદી કિનારે પહોંચ્યા. જ્હોને એની પાસે રહેલી ચામડાની થેલીમાં પાણી ભરી બધાને પીવા માટે આપ્યું. બધાએ પાણી પી લીધા પછી જ્હોને એ ચામડાની થેલીમાં ફરીથી પાણી ભરી લીધું જેથી આગળની સફરમાં કામ લાગી શકે. "જ્હોન હવે કઈ બાજુ જઈએ ? રાત પસાર કરવા માટે કોઈક સુરક્ષિત જગ્યા મળી જાય તો બધી ચિંતા અને થાક બન્ને ઉતરી જાય.' રોબર્ટે જ્હોન તરફ જોઈને કહ્યું. "અંધારું તો થવા આવ્યું છે પણ થોડાંક આગળ વધીએ. જુઓ સામેની તરફ ત્યાં ઘટાદાર વૃક્ષો અને ઝાડીઓ ગીચ દેખાય છે. ત્યાં