અજીબ કહાની પ્રિયાની....22

(30)
  • 3.4k
  • 3
  • 1.7k

પ્રિયા, કમલેશ અને માયા ત્રણે ત્રણ જણાં વૉશિંગ મશીન જોઈને એકદમ ખુશ થઈ ગયાં. સાધારણ પરિસ્થિતિનાં લોકો માટે તો આ એક સપના જેવું હતું."ખરાં છે....ને સુશીલ કુમાર. હજી ગઈકાલે અમારી વચ્ચે વાત થઈ ને આજે તો એમણે ઘરે મશીન મોકલાવી પણ દીધું."આ સાંભળી પ્રિયા અને માયા સ્હેજ ચોંકી ગયાં. બંનેવે કમલેશની સામે પ્રશ્નાથ ભાવમાં જોયું. "તમારી વચ્ચે વાત....?""હા......""કઈ....વાત....?"'અરે.., એમનાં એક ખાસ મિત્રની ઈલેકટ્રોનિક સ્ટોરનું કાલે ઓપનિંગ હતું. એમણે પોતાનાં ઘર માટે એક વૉશિંગ મશીન બુક કરાવ્યું, ને પછી મને પણ મશીન લેવા માટે ફોન કર્યો. પણ મેં કોઈ બહાનું બતાવી વાતને ટાળી દીધી હતી, એમને મોઢાં પર તો કહેવાય નહિ કે