લઘુ કથાઓ - 2 - બીજદાન

(37)
  • 8.8k
  • 4k

લઘુકથા 2: બીજદાનકૃતિકા એક મોર્ડન છોકરી હતી. આશરે 28 એક વર્ષ ની ઉંમર. સુઘડ શરીર, કોઈ પણ પરફ્યુમ વગર સુવાસિત થયેલ શરીર, નમણી આંખો અને ખિલખિલાટ હસી એની ડિપ્લોમા હતી. એ દર મંગળવારે ટિકટોક પર પોતાના વિડિઓઝ મૂકી ને એને લગભગ 8 મહિનાઓ માં 2 લાખ ફોલૉઅર્સ બનાવી દીધા હતા.જોકે એના વિડિઓઝ સંદેશત્મક હતા.પણ આજે સવારે આવેલ એક ફોને એની નીંદર ઉડાડી દીધી હતી. એના વિશેજ એ પોતાના ભાડા ના ઘર ના હોલ માં બેઠી બેઠી વિચારી રહી હતી. એ હાલ મુંબઇ ના માટૂંગા એરિયા માં એક ફ્લેટ માં ભાડે