લવ ફાઈન, ઓનલાઇન - 6 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

  • 4.3k
  • 2
  • 1.9k

દરવાજો કોઈ મેડ કે નોકરાણી એ ખોલ્યો! બંને અંદર દાખલ થયા. દૂર ડાયનીંગ ટેબલ પર એક વ્યક્તિ ન્યુઝ પેપર વાંચી રહ્યો હતો, એણે ન્યુઝ પેપર હટાવ્યું તો સ્નેહા તો બસ એણે એક પળ માટે અવાક બની ને બસ જોઈ જ રહી! રાજીવ, તું અહીં?! સ્નેહા ના મોં માંથી અનાયાસે જ નીકળી ગયું! હા... પણ તું અહીં ક્યાંથી?! ન્યુઝ પેપર ને બાજુ માં મૂકતા રાજીવે કહ્યું. સ્નેહા મારી ફ્રેન્ડ છે! રાજેશે એમને વધારે મુંઝવ્યાં વિના જ કહી દીધું! ઓહ! તું તો રાજેશ ને... પ્રાચી ના જીજુ નો ભાઈ! ઓકે! રાજીવ ને હવે થોડું થોડું સમજાય રહ્યું હતું! સ્નેહા, આ પ્રાચી નું