*“ગુણદોષની મીમાંસા”*એક શ્રીમંત વ્યક્તિ મહેશ કેટલાક અન્ય લોકો સાથે બોટમાં મુસાફરી કરી રહ્યો હતો. પોતાની હોશિયારી બતાવવા માટે, તેણે જે વ્યક્તિ હોડી ચલાવતો હતો તેની સાથે વાત કરવાનું શરૂ કરી દીધું. તેણે પૂછ્યું કે તેનું નામ શું છે? તેણે જવાબ આપ્યો, મારું નામ રાજેશ છે. પછી મહેશે પૂછ્યું - રાજેશ, તું ક્યારેય સ્કૂલ ગયો છે ? રાજેશે જવાબ આપ્યો - ના સર, મારી પાસે શાળાએ જવા માટે પૈસા નથી. *તો તે તારું જીવન બરબાદ કર્યું છે - એવું મહેશે મજાક કરતા કહ્યું.*પછી મહેશે ફરી પૂછ્યું - તારી ઉંમર કેટલી છે? રાજેશે જવાબ આપ્યો - 28 વર્ષ. *તે તારું જીવન બરબાદ કરી નાખ્યું