સપના ની ઉડાન - 21

  • 3.8k
  • 1
  • 1.6k

પ્રિયા અખિલ દેશમુખ ની સર્જરી માટે પૈસા આપવાનું તો કહી દે છે. પણ તેની એનજીઓ ને એક બે કંપની એ જ ફંડ આપ્યો હતો. તેથી પ્રિયા આ પૈસા એક દિવસ માં ચૂકવી શકે તેમ નહોતી. તે ચિંતા માં પડી જાય છે. ત્યાં રોહન આવે છે . તે બોલ્યો, " પ્રિયા ! આટલી ચિંતા માં કેમ છો?" પ્રિયા : રોહન મે પેલા રાધા માં ને કહી દીધું કે , અખિલ દેશમુખ ના ઈલાજ માટે આપણી એનજીઓ તેમની મદદ કરશે. ખબર નહિ ત્યારે મને આ જ કહેવું ઠીક લાગ્યું. પણ હવે શું કરશું? આપણી એનજીઓ પાસે તો આટલો ફંડ