દો ઈતફાક - 11

  • 3k
  • 936

?11?દો ઈતફાક Siddzz15?બે દિવસ પછી યુગ ના મમ્મી પપ્પા આણંદ આવ્યા હતા. યુગ ના પપ્પા એના ફ્રેન્ડ ને મળવા ગયા હતા. યુગ અને એના મમ્મી સાથે પેક કરતો હતો. સ્મિતાબેન એ જોયું તો યુગ આજે બોવ ખુશ નઈ હતો. કઈ ક ચાલતું હતું એના માઈન્ડ માં. પણ કઈ બોલતો નઈ હતો.થોડી વાર પછી સ્મિતા બેન એ પૂછ્યું," બેટા કઈ થયું છે?" " ના મમ્માં મને શું થવાનું " યુગ વાત ને ઇજ્ઞોર કરતો હતો."બેટા શું થયું માયરા સાથે વાત નઈ થઈ કે શું?" "હે... તમને કેમની ખબર... " યુગ એક દમ ચોંક્યો." મને ખબર છે બેટા એની સાથે વાત નઈ થઈ ને એટલે જ