લોસ્ટેડ - 50

(44)
  • 3.3k
  • 3
  • 1.6k

લોસ્ટેડ 50રિંકલ ચૌહાણ"ક્યાં ગઈ હશે બન્ને? ફોન નથી એકેય જોડે નહીં તો લોકેશન ટ્રેસ કરી લેત, હવે શુ કરીશું ભાઈ?" રાહુલ ટેન્શન માં આવી ગયો હતો. આરાધના બેન મીરા અને‌‌ ચાંદની સાથે હોસ્પિટલ આવી ચુક્યા હતાં, જીવન એ અહીં ની પરિસ્થિતિ સંક્ષિપ્ત માં એમને જણાવી. "ક્યાં ગઈ હશે બન્ને છોકરીઓ જયશ્રી બેન? બન્ને ભયંકર ગુસ્સામાં હતી, ગુસ્સામાં ન થવા નુ કરી બેઠી બન્નેઊ તો‌?" આરાધના બેન નુ હ્રદય ફફડી રહ્યું હતું."મને ખબર છે દીદી ક્યાં ગઈ હશે." મીરા બોલી. બધા એ તેની તરફ પ્રશ્ન સુચક નજરે જોયું."દીદી ચિત્રાસણી ગઈ હશે, જ્યાં મમ્મા પપ્પા નો એક્સીડેન્ટ. મારી પણ એવી જ ઈચ્છા થઈ