એક અનોખા પ્રેમની સવારી

  • 3.3k
  • 842

આજે ‌હું જે વાર્તા લખવા જઈ રહ્યો છું. તે એકદમ અલગ પ્રકારની એક અનોખી પ્રેમ કથા છે‌. તો‌ આપ સૌને આ પ્રેમ ની રોમાંચક સફર માણવાની મજા આવશે અને સાથે વાર્તા વાંચવા નો પણ ખૂબ આનંદ આવશે એવી હું આશા રાખું છું. કેમ કે આ વાર્તાના હીરો અને હિરોઈન નો પ્રેમ દિવાળી ના શુભ દિવસે સાકાર થાય છે. તો વાર્તા ની શરૂઆત ત્યાંથી કરીએ જ્યાં આપણા વાર્તા ના હીરો અને હિરોઈન ની પહેલી મુલાકાત થાય છે કોલેજના ગાર્ડન પાસે પણ એના પહેલાં થોડો પરિચય આપી દઇએ આપણા વાર્તાના હીરો અને હિરોઈનનો ,‌ આપણા‌ હીરોનું નામ પ્રકાશ છે જે અમદાવાદ માં