મંગલ - 31

(18)
  • 3.6k
  • 2
  • 1.4k

મંગલChapter 31 – વહાણની વારેWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં એકત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે નિર્જન ટાપુ પર એકલો પડી ગયેલો મંગલ અને આ બાજુ ધાની એકબીજાનાં વિયોગમાં કઈ રીતે જીવે છે. ધાની કેટલીય મુશ્કેલી સહન કરીને પરિવારની તમામ જવાબદારીઓ માથે ઉઠાવે છે. વિરહની અગ્નિમાં તપીને તેઓનો પ્રેમ શુદ્ધ થાય છે. તેમનાં પ્રેમની અગ્નિપરીક્ષામાં શું તેઓ સફળ થઈ શકશે ? શું ફરીથી તેઓ મળી શકશે ? આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું એકત્રીસમું પ્રકરણ મંગલ Chapter 31 – વહાણની વારેChapter 31