CANIS the dog - 14

  • 4.6k
  • 1.3k

આર્નોલ્ડે ડોક્ટર બૉરીસ ની સામે જોઈને બીજી જ સેકન્ડે કાર્ડ ઉઠાવી લીધુ અને સીતા બોલી.content અમેરિકા ની હાઈબ્રાઈડ ની સૌથી મોટી rival કંપની છે ,વેર પુમા.સીતાએ કહ્યુંં જેવી રીતે ઑલ કેેેેટલ્સ જિનેટિક બૉર્નિંગ મા હાઈબ્રાઈડ નો કોઈ મુકાબલો નથી તેવી જ રીતેે જિનેટિક ડોગસ મા વેર પુમા નો પણ કોઈ જ મુકાબલો નથી.મિસ્ટર આર્નોલ્ડ વેેર પુમા એઝ યુ નો બ્રાઝીલ ની કંપની છે અને એન્ટાયર continent wise તેનું કામ છે.પરંતુ આ બધા થી પણ ઉપર વાત એ છે કે આજની તારીખમાં 125 જેટલી પ્રજાતિ ના પેઈટ ડોગ્સ માર્કેટમા ઉપલબ્ધધ છે. જેમાંંના 110 ડોગ્સ એકલી વેર પુમા એ જ બનાવ્યા છે.એ