ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ( અંતિમ ભાગ )

(14)
  • 4.2k
  • 1
  • 1.4k

તેજસ્વિની અને શાંતનું ના લગ્નની વાત ને એક વર્ષ થઈ ગયું હતું. આ તરફ તેજસ એક ખ્યાતનામ કવિ અને શાયર તરીકે ભારત ભર માં પ્રખ્યાત થઈ ચૂકયો હતો. મોટા મોટા મુશાયરા અને કવિ સંમેલન માં એને બોલવામાં આવતો હતો અને એ ભારત પૂરતું સીમિત ન હતું એને વિદેશોમાં પણ બોલવામાં આવતો હતો. તેજસે નોકરી છોડી દીધી હતી અને ફૂલ ટાઈમ બસ આજ કામ કરતો હતો. એની ઘણી બધી પુસ્તક અને કવિતાઓ દુનિયાભર માં ખ્યાતિ પામી હતી. એક દિવસ તેજસ ઉપર એક ફોન આવ્યો. " જસન - એ - રેખતા " એ એક મુસાયરો ઓર્ગેનાઈઝ કર્યો છે લખનઉ માં અને અમે