Son and the sir pantagon. ages are unavailable - 59

  • 3k
  • 1.2k

સન પણ મૂર્ખતા ના છદમાવરણ ની નીચે આવી જ ઉંડી સૂઝ બુઝ ધરાવે છે.અને તેની આ ઉંડી સુઝ બુઝ જ તેને ગણતરીના મહિનાઓમાં જ સમાજના પરમ ભદ્ર સ્થાન પર બેસાડી પણ દેવાની છે. એ વાત પણ નક્કી જ છે.જે ખિતાબ ને મેળવવા માટે લોકો આખી જિંદગી ઘસી નાખતા હોય છે તે જ ખિતાબ સન ને થોડા જ મહિનાઓમાં પ્રાપ્ત થઇ જાય તો નવાઇ નહીં. સંભવ છે કે આવનાર ભવિષ્યમાં સંસાર સન ના નામની આગળ કોઈ ભારે ભરખમ માનવાચક શબ્દ પણ ઉચ્ચારવા લાગે.વૉશમેન પોતે જાતે જ આજે સન ને ફોન કરે છે. વૉશમેન સન ને ગંભીર અને ચિંતાજનક સ્વરમાં કહે છે