Son and the sir pantagon. ages are unavailable - 51

  • 2.8k
  • 1.2k

સન ચાલતો ચાલતો કહે છે જસ્ટ આફ્ટર પુટીગ રીસીવર.કાર્ટિયર કહે છે ok વેલ.સન તેના મલ્ટી કોન્ફિડન્સથી પેલેટ ગ્રીન ટાઉનમાં પ્રવેશ કરે છે અને આ આત્મવિશ્વાસ તેને કાર્ટિયર ના ચેમ્બર પહોંચતા સુધીમા બધી જ સમજ પાડી દે છે કેેે મિસ્ટર કાર્ટિયર કયો અક્ષર કયો શબ્દ અને કયું વાક્ય બોલશે?એક બાજુ સન ના સ્ટારડમનો સાતમાા આસમાનમાં બેઠેલો અહંકાર અને બીજી બાજુુુુુ ડેડીકેશન થી પ્રાપ્ત થયેલો આત્મવિશ્વાસ, આ બે ઘાતક શસ્ત્રો એન્ટી સોશિયલ નેે કેટલી હજુ સુધી ભારે પડવાના છે તે કોઇ નથી જાણતું. સન તેની આવી જ અપર અને ડાઉનર એલિમેન્ટ થી યુક્ત વાાળી ચાલ થી કાર્ટિયર ના ચેમ્બર માં પ્રવેશ કરે છે,