સફળ માનવી

(25)
  • 2.9k
  • 588

"સફળ માનવી"'સુખ ને સફળતા ગણવી'જીવનમાં મોટા ભાગનાં મનુષ્ય એવું જ વિચારતાં હોય છે કે તે હમેશાં દુ:ખી રહે છે, હું કેમ સુખી નથી રહેતો. પરંતુ વાસ્તવમાં એવું હોતુ નથી પરંતુ તેના મનમાં એવા ખોટા ભ્રમ બેસી ગયેલા હોય છે કે હંમેશા તેજ દુઃખી રહે છે. આવા ભ્રમનું એકજ કારણ છે કે તેની આજુબાજુ ની દેખા દેખીતી દુનીયા, બીજા લોકો ની હાઈ પ્રોફાઈલ લાઈફસ્ટાઈલ. બીજાને જોઈને એવું વિચારે છે આ કેમ મારી પાસે નથી. તેની વારંવારની અસંતુષ્ટ ઈચ્છાઓ તેને સુખી નથી થવા દેતી. મનુષ્યનું જીવન અદભૂત અને અમૂલ્ય છે. આ જીવનને સાચવવા માટે આપણે પોતે જ જાત મેહનત કરવી પડે છે. આજે