સપના ની ઉડાન - 19

  • 4k
  • 1
  • 1.6k

આગળ આપણે જોયું તેમ એસ.જી.એમ.યુ માં કોઈક મોટા સર્જન આવવાના હતા અને બધા તેમના સ્વાગત ની તૈયારી કરતા હતા. પછી પ્રિયા પણ પોતાના કામ માં લાગી જાય છે. હવે તે સર્જન નો આવવાનો સમય થઈ ગયો હતો. બધા તેમનું સ્વાગત કરવા દરવાજા પર ઊભા હતા. ત્યાં એક મર્સિડિઝ કાર આવે છે અને એસ.જી.એમ.યુ ની એકદમ સામે ઊભી રહે છે. તેમાંથી એક વ્યક્તિ ઉતરે છે. તેને બ્લેક કલર નું સુટ પહેર્યું હતું. આંખ પર ગોગલ્સ ચડાવ્યા હતા. એકદમ કડક તેમની પર્સનાલીટી હતી. તે હવે દરવાજા પાસે આવે છે. ત્યાં તરત ડૉ.મિલન ચાવડા તેની પાસે જઈ હાથ