Daastaan - e - chat - 16

  • 2.3k
  • 1.1k

થોડા દિવસ પછી, સાક્ષી ની એક્ઝામ તો પતી ગઈ હતી. પણ એની વિહાન સાથે કોઈ જ વાત થઈ નઈ હતી. એ કઈક બીજા કામ માં વ્યસ્ત હતી. છેલ્લા એક મહિનાથી બંને ની વાત થઈ નઈ હતી. વિહાન ને લાગ્યું સાક્ષી કોઈ દિવસ વાત નઈ કરે યા ફિર એને કઈક પ્રોબ્લેમ હસે એટલે મેસેજ નઈ કરતી. પણ એક પણ દિવસ એવો નઈ હતો કે વિહાન એ સાક્ષી ને યાદ ના કરી હોય. એક દિવસ વિહાન જોબ પર થી આવી ને જમી ને સુવા ની જ તૈયારી કરતો હતો ત્યાં બોવ બધા મેસેજ ની નોતિફીકેશન આવી. " હાઈ કબીર સિંહ કેમ છે?