Daastaan - e - chat - 15

  • 2.5k
  • 1.1k

સાક્ષી ની એક્ઝામ પતી ગઈ હતી. અને હવે બે મહિના પછી એનું ભણવાનું પણ પૂરું થઈ જવાનું હતું. એક દિવસ એ વિહાન સાથે વાત કરતી હતી. સાક્ષી : બે મહિના પછી તો ભણવાનું પણ પતી જસે. વિહાન : પછી માસ્ટર ? સાક્ષી : ના વિહાન : તો ? સાક્ષી : જોબ વિહાન : ઓકે. ક્યાં કરવાની સુરત મા ? સાક્ષી : જોવ. સુરત ની બહાર મળે તો સારું. વિહાન : કેમ ? સાક્ષી : એમજ. થોડા વર્ષો મારી રીતે પણ જીવી લવ ને વિહાન : મતલબ સાક્ષી : પછી તો ... વિહાન : ઓહ મેરેજ સાક્ષી : ?? વિહાન :