ખજાના ની ચોરી : પ્રકરણ ૪ : સલામત જગ્યા

  • 2.5k
  • 1
  • 844

પ્રકરણ ૪ : સલામત જગ્યા ઉચ્ચા ઉછળતા દરિયાના મોજાઓ સૂસવાટા મારતા પવન સાથે કિનારા પર આવેલા ખડકો સાથે અથડાઇ રહ્યા છે આ જગ્યા છે સ્પેનના દક્ષિણ પશ્ચિમ છેડે આવેલ હોપીન અખાતની. હોપીન ગામની બાજુમાં આવેલ આ અખાત તેના તોફાની દરિયા ને કારણે જાણીતો છે અખાત ત્રણ બાજુએ ઊંચા ટેકરા જેવા ખડકો થી ઘેરાયેલો છે. અખાત નો આકાર અર્ધગોળાકાર છે અખાત નો ઘેરાવો ઘણો મોટો છે જાણે કે કોઈ મોટું તળાવ હોય પૂર્વ તરફથી વાતા પવન અખાતમાં પણ દરિયાને શાંત થવા દેતા નથી એ ઘુઘવાટા મારતા અખાતના પેટાળમાં કશુંક છુપાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જેક જાણતો હતો કે એને