ખજાના ની ચોરી : પ્રકરણ ૩ : રખેવાળી નો સોદો

  • 3.2k
  • 1
  • 1.2k

ખજાના ની ચોરી : પ્રકરણ ૩ : રખેવાળી નો સોદો સ્પેનથી સોએક કિલોમીટર ઉત્તર તરફ એક મેદાન પ્રદેશ માં રાત્રિના સમયે અંધકાર છવાયેલો છે માત્ર એક જગ્યા પર થોડી રોશની ઝગમગી રહી છે એ રોશની આવી રહી છે એક તંબુમાંથી......જેમાં રાજા લુઈસ સેનાપતિ જોન લૂંટારાઓનો સરદાર જેક અને જેક નો ખાસ માણસ બુનો વેલીની ભેગા થયા છે. આત્મવિશ્વાસથી ભરપૂર જેક એક આસન પર પગ ચડાવી બેસ્યો છે ચાળીસેક વર્ષ થયા હોવા છતાં જેક હજુ યુવાન લાગે છે એના નાના ચહેરા પરથી એની ઉંમર અને અનુભવનો અંદાજ લગાવી શકાય એમ નથી માત્ર પોશાક પરથી જાણી શકાય કે જેક એક