સુધા

(14)
  • 4.3k
  • 1.3k

મુકિત એ આંખ માં આંસુ સાથે નતમસ્તકે સુધા ને નીચે સુવડાવી. આજે એ જીંદગી ની છેલ્લી સફરે જવાની હતી. ખૂબ ચાવ થી તેને તૈયાર કરવા લાગી. આખી જીંદગી જેણે પરિવાર માટે દિવસ- રાત એક કર્યા તે પરિવાર આજે પોતાની જીંદગી માં મસ્ત સુધા ના મૃત્યુ થી અજાણ પોતાના માં મશગુલ હતા. મુક્તિ ને એ સમય બરાબર યાદ હતો, જ્યારે કૉલેજ માં પહેલીવાર સુધા સાથે એની મુલાકાત થઈ હતી.એ હસમુખી બટકબોલી સુધા કૉલેજ માં દરેક સાથે હળીમળી રહેતી. દરેક પ્રવૃત્તિમાં અચૂક ભાગ લેતી. સૌના મનપસંદ વ્યકિત તરીકે એ જાણીતી હતી. એના ભાગ રૂપે કૉલેજના ત્રીજા વર્ષમાં તો એને બધાં એ સહમતી