અમર પ્રેમ - ૩૮

(11)
  • 2.6k
  • 828

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને જેની તેમના વિકએનડના પો્ગામ પ્રમાણે ૧૦૦૦ આઇલેનડની મુલાકાતે જાય છે.૧૦૦૦ આઇલેનડની લેક ફરતી ફેરીમાં બેસી ૩ કલાકની મઝા માણી તયાંની રેસટોરનટમાંથી ટેકઆઉટ લંચ લઇ મયુઝિયમ તથા પાકઁમા થોડો સમય પસાર કરી ધરે આવે છે.જેનીને Scarborough ની હોસપિટલમા જોબ મલે તેમ હોવાથી નેકસટ મંથથી ઑનરને નોટિસ આપી બધા પોતપોતાની રીતે અલગ રહેવાની વ્યવસ્થા કરી છુટા પડવાનો નિર્ણય કરે છે.... મિત્રો અજય અને જેનીની બહાર ફરવા જવાના પ્રોગા્મ મારફત ટોરનટોના જોવા લાયક સ્થળોથી આપ સહુને માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો છે.કેનેડા કુદરતી સોંદયઁથી ભરપૂર દેશ છે.કેનેડામાં ખનીજ