ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-58

(148)
  • 6.2k
  • 8
  • 3.3k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-58 નીલાંગ તો બધાં જડબંસલાક પુરાવા જોઇને ખુશ થઇ ગયો હતો. વળી કાકા સાહેબનાં પેલી કામવાળી સાથેનાં નગ્ન લીલાનાં વીડીયો ફોટાં જોઇને થયું સાલા આ બધાં ઐયાશી અને ગોરખ ધંધાજ કરતાં હોય છે. કાંબલે સરે ગાડી દાદર સ્ટેશન તરફ લીધી. ત્યાંજ કાંબલે સર અને નીલાંગે જોયું કે સામેથી નીલાંગી આવી રહી છે. હજી નીલાંગ નીલાંગીને હાથ કરી સામે રીસ્પોન્સ આપે ત્યાંજ કાંબલે સરે જોયું કોઇ મીલીટરી કલરની જીપ સામે આવી રહી છે અને એમાંથી કોઇ ઉતરે પહેલાંજ એમની સીકસથ સેન્સ એમને ગાડી રીવર્સ લઇને એકદમ ફાસ્ટ મેઇનરોડ તરફ દોડાવી દીધી અને નીલાંગને કહ્યું નીલાંગ સાવધાન કોઇ સ્પેશીયલ કોપની