CANIS the dog - 12

  • 3.2k
  • 974

android 10% પરથી 50% સમજી ગયો અને તેવા જ પૃચછા ના હાવભાવથી બોલ્યો, લેપર્ડ! means?સીતા બોલી એ આઇરિશ હોર્સ સાથે લેપર્ડ ના જીીનેટીકલ કોડિંગ થયા હતા.આર્નોલ્ડે કહ્યું what રબીશ!!લેપર્ડ અને હોર્સ ના કોડિંગ હાઉ કેન ઈટ પોસિબલ mis સીતા!!સીતાએ ડોક્ટર બૉરીસ ની સામે આર્નોલ્ડ પ્રત્યેના થોડાક ગુસ્સાના ભાવ થી જોયું અને ડોક્ટર બૉરીસે પણ તેવી જ રીતે ડ્રૉવર માંથી પેલી ફાઇલ બહાર કાઢી અને આર્નોલ્ડ ની સામે જોતા જોતા સીતા ને સોંપી.સીતા એ કહ્યું મિસ્ટર જૉબ્સ નથીગ ઈસ લિવીગ રબીશ in this world particular. ઈટ્સ ઑલ રેકોર્ડેડ‌.અને તેેેણે ફાઈલ આર્નોલ્ડ સામે છોડી.સીતા એ કહ્યું ધીસ ઇસ રો મુડ ઑફ ધેટ