પ્રગતિ ભાગ - 32

(31)
  • 2.9k
  • 2
  • 1.2k

રજતની કાર જ્યારે શ્રેયાના ઘરની શેરીની બહાર થોડે દુર રોડ પર ઉભી રહી ત્યારે શ્રેયાએ રજતના ગાલ પર એક અછડતો સ્પર્શ કરીને કહ્યું, " સૉરી...." રજતની શરારતી આંખો એના પર સ્થિર થઈ..." શેને માટે ? " જવાબમાં શ્રેયાએ માત્ર ખભ્ભા ઉલાડયા..... " ઠીક છે.....હવે જા...ઘરે પહોંચીને મને મૅસેજ કર તો હું અહીંયાંથી નીકળું. ઓહકે....." રજતએ કહ્યું. શ્રેયા એક સ્મિત કરીને ત્યાંથી નીકળી ગઈ....... પ્રગતિએ બે ત્રણ દિવસ ઉચાટમાં કાઢ્યા. એ શું કરે ? અને કોની સાથે વાત કરે ? આવા કેટલાય પ્રશ્નો એને મૂંઝવતા હતા. પપ્પા અને બા સાથે તો ભૂલેચૂકે પણ વાત